કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઝડપથી અમલીકરણ માટે પુરસ્કાર એનાયત કરાયો ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? સાબરકાંઠા દાહોદ આહવા જુનાગઢ સાબરકાંઠા દાહોદ આહવા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? નર્મદા બિયાસ સિંધુ રાવી નર્મદા બિયાસ સિંધુ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ ડાર્વિનના માનમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? સ્વાસ્થ્ય મહામારી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભરતા સ્વાસ્થ્ય મહામારી આત્મનિર્ભર ભારત આત્મનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP