કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 26 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. આપેલ તમામ 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. આપેલ તમામ 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? સ્વીડન ઈઝરાયેલ માલદીવ બ્રાઝિલ સ્વીડન ઈઝરાયેલ માલદીવ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? કચ્છ વલસાડ જુનાગઢ પોરબંદર કચ્છ વલસાડ જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? ભારત બાંગ્લાદેશ ચીન અફઘાનિસ્તાન ભારત બાંગ્લાદેશ ચીન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP