કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ માટે વિશ્વનો પ્રથમ ‘રાઈટ ટુ રિપેર' કાયદો પસાર કર્યો ? અમેરિકા નોર્વે જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા નોર્વે જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે લર્નિંગ ગેપને ભરવા માટે એનમ એન્ડ્રુમ યોજના શરૂ કરી ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની રિજનલ એન્ટિ-ટેરેરિસ્ટ સ્ટ્રકચર (RATS) બેઠક 2022ની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત બાંગ્લાદેશ ચીન રશિયા ભારત બાંગ્લાદેશ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ? માનેસર (હરિયાણા) કચ્છ (ગુજરાત) આબુ (રાજસ્થાન) જેસલમેર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) કચ્છ (ગુજરાત) આબુ (રાજસ્થાન) જેસલમેર (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP