કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા લૉન્ચ કરવામાં આવેલું 'સંદેશ' શું છે ? AI આધારિત રોબોટ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ AI આધારિત રડાર AI આધારિત ચેટબોટ AI આધારિત રોબોટ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ AI આધારિત રડાર AI આધારિત ચેટબોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સમિટનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ICAR નીતિ આયોગ ICMR TERI ICAR નીતિ આયોગ ICMR TERI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ? અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો કેટલ પાર્ક એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટેગ્રેટેડ રિસર્ચ ઓન લાઈવ સ્ટોક એન્ડ એનિમલ સાયન્સીજ (AIIRLAS) કયા બનાવવામાં આવ્યો ? કાનપુર, ઉત્તર પ્રદેશ હુબલી, કર્ણાટક સેલમ, તમિલનાડુ ઓંગુલ, આંધ્ર પ્રદેશ કાનપુર, ઉત્તર પ્રદેશ હુબલી, કર્ણાટક સેલમ, તમિલનાડુ ઓંગુલ, આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP