કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ?

સ્ટ્રેટેજીક ફંડ
કેપીટલ ફંડ
ફંડ ઓફ ફંડ્સ
માસ્ટર ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ?

નવી દિલ્હી
કોલકાતા
બેંગલુરુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ?

P-270 મોસ્કીટ
P-800 ઓનિકસ
P-70 એમેટીસ્ટ
P-700 ગ્રેનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ?

ઈ-ધરા
ઈ-તીર્થગ્રામ
ઈ-સોફટકોન
ઈ-ગુજકોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

એડમ સ્મિથ
આલ્ફ્રેડ માર્શલ
પોલ સેમ્યુલ્સન
જ્હોન હોકિન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ?

NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે.
NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી.
તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે.
NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP