કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ ઈન્સ્ટિટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2022માં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ? IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 21 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 21 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? ઉદ્વવ ઠાકરે એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ સંજય રાઉત ઉદ્વવ ઠાકરે એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ સંજય રાઉત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મિઝોરમ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા મિઝોરમ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિકસ ડાયનામિક રેન્ડમ એકસેસ મેમરી (DRAM) ચિપ વિકસિત કરી ? એપલ Intel IBM સેમસંગ એપલ Intel IBM સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP