કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નિસાર (NISAR) નામક મિશનને લૉન્ચ કરવા માટે કઈ બે અંતરિક્ષ એજન્સીઓએ સહયોગ કર્યો ? નાસા અને રોસ્કોસ્મોસ ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ઈસરો અને રોસ્કોસ્મોસ ઈસરો અને નાસા નાસા અને રોસ્કોસ્મોસ ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ઈસરો અને રોસ્કોસ્મોસ ઈસરો અને નાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2021' માં ભારતને ___ મું સ્થાન પ્રાપ્ત થયું. પાંચમું બીજું ચોથું ત્રીજુ પાંચમું બીજું ચોથું ત્રીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? દિલ્હી બેંગલુરુ ભોપાલ નોઈડા દિલ્હી બેંગલુરુ ભોપાલ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 11 15 13 9 11 15 13 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 1929માં ત્રિપલ તલાક પર વિશ્વમાં સૌપ્રથમ મુક્યો હતો ? ઈજિપ્ત ઈરાન જાપાન રશિયા ઈજિપ્ત ઈરાન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP