ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?