ભૌતિક વિજ્ઞાન (Physics)
બે અવરોધો R1 = (3 ± 0.1)Ω અને R2 = (6 ± 0.3)Ω ને શ્રેણીમાં જોડતાં શ્રેણી-જોડાણનો કુલ અવરોધ R = ___ Ω
ભૌતિક વિજ્ઞાન (Physics)
0.01mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઈ માપતાં ને 1.03 mm મળે છે, તો પતરાની જાડાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં ___ આવે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
[P+a/v²](v-b) = µRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ, P = દબાણ અને T = તાપમાન.