GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વર્તમાન કરાર રદ થાય છે.
જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર
જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ?

સંચાલકો
આપેલ પૈકી એક પણ નહીં
ઓડિટર
ધંધાકીય એકમના અધિકારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રમેશનો જન્મ છઠ્ઠી માર્ચ, 1993માં થયો હતો. આ જ વર્ષમાં ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો તે દિવસે શુક્રવાર હતો. તો રમેશનો જન્મ કયા વારે થયો હશે ?

શુક્રવાર
શનિવાર
બુધવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ?

મૌહમદ બિન તુઘલક
મહમદ ઘોરી
અલાઉદ્દીન ખીલજી
કુતુબુદીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP