કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2004 2010 2006 2008 2004 2010 2006 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પવન દિવસ (Global Wind day) ક્યારે મનાવાય છે ? 16 જૂન 17 જૂન 14 જૂન 15 જૂન 16 જૂન 17 જૂન 14 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રક્ચર (DPI) સમિટનું આયોજન કર્યું હતું ? ફ્રાન્સ ભારત અમેરિકા UK ફ્રાન્સ ભારત અમેરિકા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? ધોલેરા ભરૂચ સાણંદ હજીરા ધોલેરા ભરૂચ સાણંદ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને એક પણ નહીં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP