કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ?

3 ઓક્ટોબર
5 ઓક્ટોબર
5 ઓગસ્ટ
4 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
બેંગલુરુ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ પાકને રોગથી બચાવવા માટે બાયોડિગ્રેડેબલ નેનોપાર્ટિક વિકસિત કર્યા ?

IIT બોમ્બે
IIT દિલ્હી
IIT કાનપુર
IIsc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP