GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલીમેન્ટરી લેવલ (NPEGEL) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે સૂક્ષ્મ (Micro) સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. ii. તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોકસમાં થાય છે. iii. તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
વિશ્વ ભાષા ડેટાબેઝ (world language database), Ethnology ની 22મી આવૃત્તિ અનુસાર, 2019માં હિન્દી વિશ્વની ___ ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.