Talati Practice MCQ Part - 9 NREGA એટલે શું ? નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ? વસિષ્ઠ ધ્રુવ પુલસ્ત્ય અત્રિ વસિષ્ઠ ધ્રુવ પુલસ્ત્ય અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ? જ્યોતીન્દ્ર દવે દર્શક અશ્વિની ભટ્ટ રા. વિ. પાઠક જ્યોતીન્દ્ર દવે દર્શક અશ્વિની ભટ્ટ રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ? બ્રહમોસમાજ વિધા સમાજ આર્ય સમાજ પ્રાર્થના સમાજ બ્રહમોસમાજ વિધા સમાજ આર્ય સમાજ પ્રાર્થના સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ? આમળાં જાંબુ સફરજન કેરી આમળાં જાંબુ સફરજન કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નર્મદા પરનો સરદાર સરોવર ડેમ કયાં આવેલ છે ? કાકરાપાર ધુવારણ કેવડિયા સુરત કાકરાપાર ધુવારણ કેવડિયા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP