વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશન (NSM) લક્ષ્ય મુજબ દેશમાં કેટલા સુપર કમ્પ્યૂટર્સનું એક કલસ્ટર તૈયાર કરવાનો લક્ષ્ય સેવાયો છે ? 75 25 50 70 75 25 50 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શામા થાય છે ? રેફ્રિજરેટર વિમાન સબમરીન રોકેટ રેફ્રિજરેટર વિમાન સબમરીન રોકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પરમાણુ કાર્યક્રમ કુલ કેટલા તબક્કાઓ ધરાવે છે ? ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર હસ્તાંતરણ પર નજર રાખનારી સંસ્થા SIPRI ક્યા દેશમાં આવેલી છે ? સ્વીડન ફિનલેન્ડ નોર્વે બ્રિટેન સ્વીડન ફિનલેન્ડ નોર્વે બ્રિટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___ માહિતી પ્રસારણ અવકાશ સંશોધન સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ માહિતી પ્રસારણ અવકાશ સંશોધન સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP