કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ? ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? એક પણ નહીં UNDP ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન (AIM) આપેલ બંને એક પણ નહીં UNDP ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન (AIM) આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? બ્લુશીપ હિમાલયન યાક પ્રોંગહોર્ન કસ્તુરી હરણ બ્લુશીપ હિમાલયન યાક પ્રોંગહોર્ન કસ્તુરી હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત મૌના લોવા જ્વાળામુખી ફાટી નીકળ્યો ? અમેરિકા જર્મની હોંગકોંગ કેનેડા અમેરિકા જર્મની હોંગકોંગ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ? બ્રહ્માસ્ત્ર રામ સેતુ RRR શેરશાહ બ્રહ્માસ્ત્ર રામ સેતુ RRR શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP