કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ અર્બન ડિજિટલ મિશન (NUDM) શરૂ કર્યું ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
આપેલ બંને
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 28 ફેબ્રુઆરી સુધીમાં COVID-19 મુક્ત થવા માટે 'Zero covid by Feb28' અભિયાન શરૂ કર્યું ?

લદાખ
પુડુચેરી
ગોવા
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મનાવાયેલા વિશ્વ સામાજિક ન્યાય દિવસ (20 ફેબ્રુઆરી) ની થીમ શું હતી ?

સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક
એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી
એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી
એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
આર્થિક સર્વે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે
આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે
સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે
આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?

અંતરા બેનર્જી
સોનુ ગાંધી
શોભના કપૂર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP