સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) ક્ષેપક કર્ણક ફેફસાં હ્રદય ક્ષેપક કર્ણક ફેફસાં હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? SO2 NH3 CO2 H2 SO2 NH3 CO2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુવિજ્ઞાનનો પ્રારંભ ક્યાં વૈજ્ઞાનિકથી થયો ? ડાલ્ટન મેડમ ક્યુરી ન્યુટન આઈન્સ્ટાઈન ડાલ્ટન મેડમ ક્યુરી ન્યુટન આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? ટેબૂર કાહૈટેક માર્કોસ હેલી ટેબૂર કાહૈટેક માર્કોસ હેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ડાર્વિન ગેલેલિયો આઈન્સ્ટાઈન ન્યુટન ડાર્વિન ગેલેલિયો આઈન્સ્ટાઈન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? એક બે આઠ ચાર એક બે આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP