કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) OCEANS 2022 સંમેલનની મેજબાની કઈ સંસ્થાએ કરી ? NIOT IIT મદ્રાસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NIOT IIT મદ્રાસ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા ? IOC રિલાયન્સ ગૂગલ BPCL IOC રિલાયન્સ ગૂગલ BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પ્રોજેક્ટ આરોહણ ક્યા રાજય સાથે સંબંધિત છે ? મિઝોરમ મેઘાલય આસામ રાજસ્થાન મિઝોરમ મેઘાલય આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મારુ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થાય છે ? છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP