કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના વાયનાડ જિલ્લાએ ઓપન ડેફિકેશન ફ્રી (ODF) પ્લસમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

મણિપુર
ઝારખંડ
તેલંગાણા
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

રવનીત કૌર
મનીષા શર્મા
મહિમા મિશ્રા
રાધિકા ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP