કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ?

સૂર્યકુમાર યાદવ
ઈશાન કિશાન
વિરાટ કોહલી
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની એશિયા અને પ્રશાંત ક્ષેત્રિય બેઠક (APRM)ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

સિંગાપુર
બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આયુસ્ર્વાસ્થ્ય યોજના ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

એક પણ નહીં
આયુષ મંત્રાલય
આપેલ બંને
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP