કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે.
તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP