કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ? તેજપુર (આસામ) ભરૂચ (ગુજરાત) જોરહાટ (આસામ) ઈન્દોર (મધ્ય પ્રદેશ) તેજપુર (આસામ) ભરૂચ (ગુજરાત) જોરહાટ (આસામ) ઈન્દોર (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાશે ? મુંબઈ હૈદરાબાદ ગાંધીનગર બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 6 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો આહાર - 2022 (AAHAR-2022)નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં તે શહેરની પ્રથમ ડિજિટલ બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નાશિક મુંબઈ નાગપુર પુણે નાશિક મુંબઈ નાગપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP