એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે.

વેચાણ વેરો
મૂલ્યવર્ધિત વેરો
માલ અને સેવા વેરો
આવક વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
બેંક બોર્ડ બ્યુરોના ચેરમેન/ચેરપર્સન તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

અરુંધતી ભટ્ટાચાર્ય
વિનોદ રાય
ચંદા કોચર
સી. રંગરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

મોરબી
પાટણ
દેવભૂમિ દ્વારકા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કવિ 'ઉશનસ'નું મૂળ નામ જણાવો.

નટવરલાલ કુબેરભાઈ પંડ્યા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નર્મદાશંકર રેવાશંકર મહેતા
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP