GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઓનલાઈન અશ્લીલ સામગ્રી (Online Pornographic Content) ને લગતા મુદ્દાઓના અભ્યાસ માટે રાજ્યસભાએ ___ ની અધ્યક્ષતા હેઠળ એક પેનલની રચના કરી છે.

જયરામ રમેશ
સ્મૃતિ ઈરાની
રેણુકા ચૌધરી
સુજાના ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે.

મહાભારતના પ્રસંગો
16મી સદીના રાજવહીવટ
કૃષ્ણભક્તિ
અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અસોડા અને દેલમાલમાં ___ પ્રકારના મંદિરો જોવા મળે છે.

અષ્ટાયતન
પંચાયતન
સપ્તાયતન
ત્રિતાયતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું જોડું / કયા જોડાં અયોગ્ય રીતે જોડાયેલાં છે ?
i. નાથુલા પાસ : સિક્કીમ અને તિબેટ
ii. પલકકડ ગેપપાસ : કેરળ અને તમિલનાડુ
iii. શિપકીલા પાસ : અરૂણાચલ પ્રદેશ અને ચીન
iv. ઝોજીલા પાસ : કાશ્મીર ખીણ અને લડાખ

ફક્ત iii
i, ii, iii અને iv
ફક્ત i અને ii
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
સહ્યાદ્રિનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો
કોરોમાંડલનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમ્યાન ન્યાયાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i.ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું
ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી.
iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP