Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Only you and ___ can do this work. her me him I her me him I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? શ્રદ્ધા = શ્રત્ + ધા વ્યવહાર = વિ + અવહાર નિરાકરણ = નિર્(નિ:)+આકરણ મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા શ્રદ્ધા = શ્રત્ + ધા વ્યવહાર = વિ + અવહાર નિરાકરણ = નિર્(નિ:)+આકરણ મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 60 80 65 90 60 80 65 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. પશ્ચાતાપ પાછળ પશ્ચાત તાપ ખેદ, પસ્તાવો પાછળ પશ્ચાત તાપ ખેદ, પસ્તાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. ખાડો સાગર ખીણ નદી ખાડો સાગર ખીણ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP