Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

મહિતપરામ નીલકંઠ
ભોળાભાઈ દેસાઈ
ક.મા. મુનશી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો.

સ્ + અચ્છ
સ્વ + ચ્છ
સુ + અચ્છ
સ્વ + અચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

ભિખારી
કંજૂસ
લોભી
શ્રીમંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP