GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P - Q એટલે P એ Q ની બહેન છે.
P + Q એટલે P એ Q ની માતા છે.
P # Q એટલે P એ Q નો ભાઈ છે.
B + D* M # N માં M એ B સાથે કયા સંબંધથી જોડાયેલો છે ?

પુત્રી
પૌત્ર અથવા પૌત્રી
પુત્ર
દાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીની કઈ નીતિ/નીતિઓ ભારતમાં ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?
1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)
2. ઉદ્યોગોનું પરવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)
3. જાહેર સબસીડીમાં વધારો
4. કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 4
માત્ર 3
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની.

આપેલ પૈકી કોઈ નહીં
15મા અને 2જા
10મા અને 3જા
3જા અને 10મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ઈજીપ્તમાં લ્યુકસોર (Luxor)માં 3000 વર્ષ જૂના શહેરનું ઉત્ખન્ન કરવામાં આવ્યુ. આ શહેરનું ઔપચારિક નામ ___ આપવામાં આવ્યું.

એટનનો ઉદય (Rise of Aten)
સલ્તનતનો ઉદય (Rise of Sultanate)
કેરોનો ઉદય (Rise of Cairos)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP