Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) યોગ્ય જોડકા જોડો.(P) બ્રહ્મો સમાજ (Q) આર્ય સમાજ(R) વહાબી આંદોલન(S) પંચમહાલ ભીલ સેવા મંડળ(1) દયાનંદ સરસ્વતી(2) ઠકકરબાપા(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા(4) રાજા રામમોહન રાય P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 94 IPC - 90 IPC - 95 IPC - 96 IPC - 94 IPC - 90 IPC - 95 IPC - 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રણવ મુખરજી પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રણવ મુખરજી પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 1, 4, 9, 16, ___ ? 45 25 32 30 45 25 32 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. રેડીયમ યુરેનિયમ પારો જિંક રેડીયમ યુરેનિયમ પારો જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP