Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સવિનય કાનુનભંગ ચળવળ
અસહકાર આંદોલન
‘ભારત છોડો’ ચળવળ
સ્વદેશી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
P. 1885
Q. 1919
R. 1942
S. 1868
1). ભારતન છોડો ચળવળ
2). જલિયાવાલા બાગ હત્યાકાંડ
3). મહાત્મા ગાંધીનો જન્મ
4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના

P-4, Q-2, R-1, S-3
P-4, Q-3, R-1, S-2
P-3, Q-4, R-1, S-2
P-4, Q-1, R-2, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળે મોહેં-જો-દડો કયાં આવેલું છે ?

કચ્છ
પાકિસ્તાન
રાજસ્થાન
કઝાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP