Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો.
(P) ધૂમકેતુ
(Q) નવલરામ પંડ્યા
(R)બાપુસાહેબ ગાયકવાડ
(S) બાલાશંકર કંથારિયા
(1) ગઝલ
(2) મરસિયા / રાજિયા
(3) પ્રથમ વિવેચક
(4) ટૂંકી વાર્તા

P - 2, Q - 3, R - 4, S - 1
P - 4, Q - 3, R - 2, S - 1
P - 3, Q - 4, R - 2, S - 1
P - 1, Q - 2, R - 3, S - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાણા ખરડો કોની મંજુરીથી રજુ થઇ શકે છે ?

વડા પ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
રાજ્યસભા સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારાની કલમ-351-એ ની પેટા કલમ (1) હેઠળના ખંડ (1) (2) (3) હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ?

3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે
3 વર્ષની સખત કેદની માત્ર સજા
3 વર્ષની સાદી કેદની શિક્ષા
3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપકતા
ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP