PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. R કયા શહેરનો છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. (2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. (3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.