સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ?

જુનકો તબઈ
બચેન્દ્રી પાલ
સંતોષ યાદવ
આરતી શહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___

www.onlinetenders.com
www.gujarattenders.gov.in
www.tendergujrat.com
www.nprocure.com

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ?

લોકલ ફંડ
આકસ્મિક ફંડ
જાહેર હિસાબ
એકત્રિત ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ?

કાર્યાનુસાર
અવૈધિક
સમિતિ
રૈખિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP