Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? શિક્ષણ ગેસ સબસિડી અનાજ સબસિડી પૂર રાહત શિક્ષણ ગેસ સબસિડી અનાજ સબસિડી પૂર રાહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' રંગ બારી દીવાલ પણ રંગ બારી દીવાલ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો: 'હાથચાલાકી' બહુવ્રીહિ દ્વિગુ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહિ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 9 7 અને 15 15 અને 21 5 અને 15 7 અને 9 7 અને 15 15 અને 21 5 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP