કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન UAE કતાર ઓમાન બેહરિન UAE કતાર ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? પુનમ યાદવ મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર પુનમ યાદવ મિતાલી રાજ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? UNDP WHO UNCTAD UNICEF UNDP WHO UNCTAD UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વૈશ્વિક સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે. ચોથો પાંચમો બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? BRICS SCO BIMSTEC ASEAN BRICS SCO BIMSTEC ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP