કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં PASSEX નૌસેના કવાયત યોજી હતી ? ચીન જાપાન મ્યાનમાર વિયેતનામ ચીન જાપાન મ્યાનમાર વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? નોંગપોક સેકમાઈ ખારસંગ કાલિઘાટ સુરમંગલમ નોંગપોક સેકમાઈ ખારસંગ કાલિઘાટ સુરમંગલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે ? 14% 13% 12% 15% 14% 13% 12% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલબિહારી વાજપેઈની સમાધિનું નામ શું છે ? અટલ ઘાટ અટલ સ્મૃતિ સદૈવ અટલ અમર અટલ અટલ ઘાટ અટલ સ્મૃતિ સદૈવ અટલ અમર અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ? લુઈસ ગ્લુક પીટર હેન્ડકે ઓલ્ગા તોકાઝૅક કાઝુઓ ઈશિગુરો લુઈસ ગ્લુક પીટર હેન્ડકે ઓલ્ગા તોકાઝૅક કાઝુઓ ઈશિગુરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP