કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના પેમેન્ટ ઈન્ટરફેસ PayNowએ ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સાથે જોડાવાની ઘોષણા કરી ? ફ્રાંસ શ્રીલંકા માલદીવ સિંગાપુર ફ્રાંસ શ્રીલંકા માલદીવ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'એક પહેલ અભિયાન’ શરૂ કર્યું છે ? માર્ગ પરિવહન મંત્રાલય વિદેશ કાયદા અને ન્યાય મંત્રાલય નાણા મંત્રાલય માર્ગ પરિવહન મંત્રાલય વિદેશ કાયદા અને ન્યાય મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? મુખ્ય આર્થિક સલાહકાર RBI ગવર્નર નાણામંત્રી નાણા સચિવ મુખ્ય આર્થિક સલાહકાર RBI ગવર્નર નાણામંત્રી નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી કનુભાઈ દેસાઈ નીચેનામાંથી કઈ વિભાગના ગુજરાતના કેબિનેટ મંત્રી છે ? નાણાં રમત ગમત કૃષિ મહેસૂલ નાણાં રમત ગમત કૃષિ મહેસૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP