ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ?

વિજયવાડા
કોઝિકોડ
તિરુચિરાપલ્લી
ભુવનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ?

ગેરુ
લાપિઝ કઝૂલી
લાપિઝ લઝૂલી
લાપિઝી લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ?

હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા
હાજી અલી શાહ બુખારી
આપેલ પૈકી એક પણ નહીં
હાજી અલી શાહ ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ?

પોંગલ - તમિલનાડુ
ઓનમ - કેરળ
ગણગોર - બિહાર
બિહુ - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP