યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM નું પૂરું નામ... પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં પ્રોટીન એનર્જી માલન્યુટ્રીશન પ્રોટીન એનર્જી મેટાબોલાઈટસ પ્રોટીન ઈક્વીવેલન્ટ માલન્યુટ્રીશન આમાંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ? મમતા મુલાકાત મમતા કલ્યાણ મમતા નોંધ મમતા સંદર્ભ મમતા મુલાકાત મમતા કલ્યાણ મમતા નોંધ મમતા સંદર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 1995-2000 2000-05 2002-07 1993-98 1995-2000 2000-05 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ? 2008-09 2000-01 2002-03 2005-06 2008-09 2000-01 2002-03 2005-06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ? રેશન કાર્ડ આપેલ તમામ આવકના દાખલા મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ રેશન કાર્ડ આપેલ તમામ આવકના દાખલા મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ? જળચર સંશોધન ઉડ્ડયન તાલીમ આયુર્વેદિક સારવાર ટકાઉ કૃષિ વિકાસ જળચર સંશોધન ઉડ્ડયન તાલીમ આયુર્વેદિક સારવાર ટકાઉ કૃષિ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP