GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પેન્ટાવેલન્ટ (Pentavalent) રસી (Vaccine) કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પાણીમાં ભીંજવેલો લૂગડાનો કકડો. ગાભો રૂમાલ પોતું ખેસ ગાભો રૂમાલ પોતું ખેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કઠોળમાં કયા આવશ્યક એમીનો એસિડની ઊણપ હોય છે ? લાયસીન (Lysine) પ્રોલીન (Proline) આરજીનીન (Arginine) મીથયોનીન (Methionine) લાયસીન (Lysine) પ્રોલીન (Proline) આરજીનીન (Arginine) મીથયોનીન (Methionine) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચેમાંથી કયા એન્ટી-ન્યૂટ્રીશનલ ફેક્ટર છે ? ચરબી પ્રોટીન (Protein) ફાયટેટ (Phytate) વિટામિન A (Vitamin - A) ચરબી પ્રોટીન (Protein) ફાયટેટ (Phytate) વિટામિન A (Vitamin - A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું વિશ્વાસઘાત કરવો માહિતી મેળવવી હાનિ પહોંચાડવી સિલાઈ કરવી વિશ્વાસઘાત કરવો માહિતી મેળવવી હાનિ પહોંચાડવી સિલાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : થોડુંઘણું દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP