Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

નવસારી
સુરત
રાજકોટ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
"જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત"

હિમાલય
ગીરનાર
અસ્તાચળ
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
મહેસાણા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP