GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
P(x) = 25Cx•(0.3)x•(0.7)25-x
જ્યાં x = 0, 1, 2,...25
યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ?

7/3
0.21
5
21/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ?

પુષ્પક યાન
ગગન યાન
ધ્રુવ યાન
ચંદ્ર અવકાશ યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ?

ઉત્પાદનની મૂલ્યસાપેક્ષતા
માંગની મૂલ્યસાપેક્ષતા
કુલ ખર્ચની મૂલ્યસાપેક્ષતા
ઉત્પાદનના પુરવઠાની મૂલ્યસાપેક્ષતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP