કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ? ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ઓટો પાર્ટસ ઓટોમોબાઈલ ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણી કયા વર્ષે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા ? 1984 1991 1989 1987 1984 1991 1989 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિ.મી.ની જઝબા-એ-તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું ? જમ્મુ કાશ્મીર સિક્કિમ આસામ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ આસામ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય રમત દિન’ અથવા તો ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સુશ્રી નજલા બોડેન રોમધાને કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે ? ટયૂનિશિયા ઈથિપિયા ઈજિપ્ત નાઈઝેરિયા ટયૂનિશિયા ઈથિપિયા ઈજિપ્ત નાઈઝેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP