કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર 'આહાર 2023'નું આયોજન કયા કરાયું ?

બેંગલુરુ
મુંબઈ
જયપુર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.રાધાકૃષ્ણન
એમ.એન. શર્મા
એસ.આર.ઉપાધ્યાય
જી. કૃષ્ણકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP