કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટોની આધારશીલા મૂકી તેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે ? રાજકોટ દેવભૂમિ દ્વારકા ભાવનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ નાગાર્જુનસાગર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ગોવામાં ચર્ચામાં રહેલી 'મેરા ગાંવ મેરા ગૌરવ' પહેલની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2015 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સમાજસેવા શિક્ષણ સંગીત શાસ્ત્રીય નૃત્ય સમાજસેવા શિક્ષણ સંગીત શાસ્ત્રીય નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ચોથા વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ? ગુજરાત કર્ણાટક કેરળ તમિલનાડુ ગુજરાત કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP