કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં PM મોદીએ ગ્વાલિયરના મહારાણી રાજમાતા વિજયરાજે સિંધિયાની સ્મૃતિમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ?

200 રૂ.
150 રૂ.
50 રૂ.
100 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તાના-રીરી એવોર્ડ મેળવનારા વર્ષાબહેન ત્રિવેદી ગુજરાતના કયા જિલ્લાના રહેવાસી છે ?

સુરત
અમરેલી
ભાવનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ?

હરિયાણા
બિહાર
ગોવા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જૈવવિવિધતા સંરક્ષણ અંગે MoU પર હસ્તાક્ષર કર્યા હતા ?

સ્કોટલેન્ડ
ફિનલેન્ડ
નેધરલેન્ડ
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP