કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા મંત્રાલય દ્વારા 'PM- DAKSH' પોર્ટલ અને મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રલાય કાપડ મંત્રાલય શહેરિ વિકાસ મંત્રાલય સામાજિક અને ન્યાય અધિકારીક્તા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રલાય કાપડ મંત્રાલય શહેરિ વિકાસ મંત્રાલય સામાજિક અને ન્યાય અધિકારીક્તા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુહીદ્દીન યાસીન ક્યા દેશના વડાપ્રધાન છે ? અફઘાનિસ્તાન મલેશિયા મ્યાનમાર ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન મલેશિયા મ્યાનમાર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન આતંકવાદી સંગઠન કયા દેશ સાથે સંકળાયેલ છે ? અફઘાનિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ ભોપાલ દિલ્હી નોઈડા બેંગલુરુ ભોપાલ દિલ્હી નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? ફેબ્રુઆરી ડિસેમ્બર જુલાઈ નવેમ્બર ફેબ્રુઆરી ડિસેમ્બર જુલાઈ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) PM-દક્ષ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? આદિવાસી બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP