કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? વેસ્ટ રિયુગુ સિરિસ પલ્લાસ વેસ્ટ રિયુગુ સિરિસ પલ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નવી રોજગારીના સર્જન માટે વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ? 20,000 કરોડ 10,000 કરોડ 30,000 કરોડ 40,000 કરોડ 20,000 કરોડ 10,000 કરોડ 30,000 કરોડ 40,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ ચાંદીપુર, ઓડિશા શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ ચાંદીપુર, ઓડિશા શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP