કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ? કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5G ક્રાંતિ વ્યાપક વાઇફાઇ નેટવર્ક ઉપરોક્ત પૈકી એક પણ નહીં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5G ક્રાંતિ વ્યાપક વાઇફાઇ નેટવર્ક ઉપરોક્ત પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઉમંગ(UMANG) પુરસ્કારની વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતાઓનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લુહરી જળવિદ્યુત પ્રોજેક્ટનું નિર્માણ કઇ નદી પર કરવામાં આવી રહ્યું છે ? સતલુજ ગંગા રાવી સિંધુ સતલુજ ગંગા રાવી સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત અનુસાર સેન્ટ્રલ ઇન્વેસ્ટમેન્ટ ક્લીયરન્સ સેલ કયા સુધીમાં શરૂ કરવામાં આવશે ? એપ્રિલ 2021 માર્ચ 2024 એપ્રિલ 2022 એપ્રિલ 2023 એપ્રિલ 2021 માર્ચ 2024 એપ્રિલ 2022 એપ્રિલ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહિલા ઉઘમશીલતા દિવસ (women's enterpreneurship day) ક્યારે મનાવાય છે ? ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૧ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP