કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ક્યા વર્ષ સુધી લંબાવી ?

વર્ષ 2024-25
વર્ષ 2022-23
વર્ષ 2025-26
વર્ષ 2028-29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઈઝેશન (NCOECCU) કઈ સંસ્થામાં સ્થાપિત કરવામાં આવ્યું ?

IIT બોમ્બે
IIT કાનપુર
IIT દિલ્હી
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP